ચમત્કાર કરતાં નમસ્કારની અસર સારું પરિણામ આપશે !

નવિન માહિતી



ગુણોત્સવ- 8 તા.6 અને 7 એપ્રિલના રોજ યોજાશે

Sunday, 1 January 2017

પાલક માતા પિતા યોજના

👉જે બાળકોના માતા પિતા અવસાન પામેલ હોય અને 0 થી 18 વર્ષ ની ઉંમર ઘરાવતા હોય અને અભ્યાસ કરતા હોય તેવા અનાથ અને નિરાધાર  બાળકો માંટે સરકાર
ની પાલક માતા પિતા યોજના શરુ થઇ છે.જે યોજના હેઠળ દર માસે
રુ.3000 ની સહાય  મળવા પાત્ર છે.માટે આપના  વિસ્તાર માં,પરીચય માં કોઇ અનાથ બાળકો હોય તો આપ જરૂર સંપર્ક કરશો.આ સહાયનો લાભ ગુજરાતમાં રહેતા અનાથ બાળકો જ  લઇ શકે છે,

👉તમારી આજુબાજુમાં કોઇ આવા બાળકો રહેતા હોય તો તેમના પાલક માબાપને આની જાણ કરી કોઇકને સારું જીવન જીવવાની પ્રેરણા આપી તમો પણ  સહભાગી થઇ શકો છો સત્કાર્ય કરવા નમૃ વિનંતી..

👉આ યોજના હેઠળ નીચે મુજબ ના કાગળો જરુરીછે

(1)અરજી ફોર્મ
(2)બાળક નો જન્મ તારીખનો દાખલો,આધારકાર્ડ,બે પાસપોટૅ સાઇજ ના ફોટો
(3)બાળક નો પાલક માતાપિતા સાથેનો ફોટો
(4) આવકનોદાખલો
(મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનો 37000થી વધુનો પાલક માતા અથવા પાલક પિતાના નામનો)
(5) માતા અને પિતાના મરણના દાખલા
(6)બાળકની બેંક પાસબુક નકલ
(7)બાળકનો ચાલુ અભ્યાસનો  દાખલો(શાળાના આચાયૅનૉ)
(8)પાલક માતા  અથવા પાલક પિતાના આધાર કાઙ,ચુંટછણકાઙ,રેશનકાઙ,

પાલક માતા પિતા યોજના નું અરજી પત્રક



પાલક માતા પિતા યોજના નો પરિપત્ર 


પાલક માતા પિતા યોજના ના ધારા ધોરણ અને પુરાવા 



No comments:

Post a Comment

મુલાકાત બદલ આભાર